કુંભમેળામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું સ્નાન

PC: facebook.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળામાં સ્નાન કરી મા ગંગાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ગુજરાતને વિકાસના માર્ગ પર સતત આગળ ધપાવતા રહેવા માટેની ઊર્જા પ્રદાન કરવા પ્રાર્થના કરી છે.

પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળામાં સ્નાન કરી મા ગંગા ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ગુજરાતને વિકાસના માર્ગ પર સતત આગળ ધપાવતા રહેવા માટેની ઊર્જા પ્રદાન કરવા પ્રાર્થના કરી.

Posted by Vijay Rupani on Friday, February 8, 2019

અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રયાગરાજ ખાતે પવિત્ર વડની મુલાકાત લઈ દર્શન કર્યા હતા. આ વડ વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા અંદાજે 450 વર્ષ પછી દર્શન માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ પવિત્ર વડ નીચે ભગવાન શ્રી રામ અને સીતાએ સમય વિતાવ્યો હતો. CM વિજય રૂપાણીએ પ્રયાગરાજ ખાતે અખિલ ભારતીય શ્રી પંચ નિર્મોહી અખાડા મુલાકાત લઇ સાધુ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp