સેક્સલાઈફને બહેતર બનાવવા માટે આ ફળ છે શ્રેષ્ઠ

PC: choiz.me

કોઈ પણ કપલની રિલેશનશીપમાં ફિઝિકલ રિલેશનશીપ અત્યંત મહત્ત્વ ધરાવતી હોય છે. એવામાં પુરૂષોને ઘણીવાર એ ચિંતા સતાવતી હોય છે કે તેઓ તેમની પાર્ટનરને સંતોષ આપી શકશે કે નહીં. તો તેમના માટે અમે કેળા અને મધનાં સેવનનું સજેસન લઈને આવ્યા છીએ, જેનાથી તમે તમારું પરફોર્મન્સ સુધારી શકશો અને તમારો સ્ટેમિના વધારી શકશો.

કેળામાં મોજૂદ પોષક તત્ત્વો સેમિના વધારવામાં અત્યંત મદદરૂપ થતા હોય છે. આ કારણે જ વર્કઆઉટ પહેલાં પણ કેળા ખાવાની સલાહ આપવામાં આવે છે, જેથી થાક એક્સરસાઈઝમાં બાધારૂપ ન બને. આ જ બાબત સેક્સમાં પણ લાગું પડે છે, જ્યાં અધવચ્ચે તમે થાક મહેસૂસ કરો તો તમે અને પાર્ટનર ચરમસીમા સુધી પહોંચી શકતા નથી.

તો ઘણીવાર અલગ અલગ પોઝિસન્સ ટ્રાય કરવામાં જો મસલ્સ ખેંચાય તો એમાં પણ કેળા ઘણા મદદરૂપ થાય છે. કેળામાં બ્રોમેલિન એન્ઝાઈમ હોય છે, જેને કારણે સેક્સુઅલ પાવર વધે છે. સાથે જ તે ટેસ્ટાસ્ટરોનને પણ બુસ્ટ કરે છે.

કેળાને આહારનો ભાગ બનાવીને પુરૂષો તેમની નપુશકતા કે સ્પર્મ કાઉન્ટ્સમાં પણ વધારો કરી શકે છે. આ માટે એકલા કેળા કે કેળા સાથે મધ ખાવાનું રાખવું. યૌન તાકાતમાં વધારો કરવા માટે મધ પણ તમને અત્યંત લાભદાયી બની રહે છે. સાથે બીજી વધારાની સલાહ એ આપીએ છીએ કે મધ અને કેળાનું ફેસપેક તમારી ત્વચાની ફેરનેસ અને મુલાયમતા માટે પણ ઘણું ખપમાં આવી શકે એમ છે. અઠવાડિયામાં બે વાર આ પ્રયોગ કરશો તો તમને અત્યંત લાભ થશે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp