આ આસાન ટિપ્સની મદદથી રહો ફિટ અને હેલ્ધી

PC: internapcdn.net

હાલના સમયમાં કોઇની પાસે પોતાની હેલ્થનું ધ્યાન રાખવાનો સમય નથી. ભાગદોડ ભરેલી જીંદગીમાં એક્સેસાઇઝ માટે સમય નિકાળવો ખૂબ મુશ્કેલ છે. પરંતુ તમે એક્સેસાઇઝ વગર પણ ફિટ અને હેલ્દી બની શકો છો, બસ એના માટે તમારે કેટલીક ટીપ્સ અપનાવી પડશે. તો આવો જાણીએ કેવી રીતે તમારા ડેલી રુટીન પર ધ્યાન આપીને હેલ્દી બની શકાય છે.

આ 5 આદતો રાખશે શિયાળામાં તમને હેલ્દી

  • વધારે લોકો થોડી દૂર જવા માટે વાહનનો ઉપયોગ કરે છે. પરંતુ આપણે દિવસમાં વધારે ચાલવુ જોઇએ. એનાથી તમારા પગની માંસપેશિઓ મજબૂત થાય છે અને લોહીનું પરિભ્રમણ સારુ રહેશે.
  • સીડીઓ ચઢવા માટે લિફ્ટ અને એક્સેલેટર સીડીનો ઉપયોગ ટાળો. તેનાથી તમારા ગૂંટણની કાર્યક્ષમતા વધશે અને મજબૂત બનશે. સાથે જ દુખાવાનો પ્રોબ્લમ નહી રહે.
  • ઘરમાં સોફા અથવા ખુરશીની જગ્યાએ થોડીવાર નીચે બેસવાની આદત રાખો. તેનાથી કમર, જાંઘ અને પગ મજબૂત થાય છે અને શારીરિક સંતુલન પણ સુધરે છે.
  • ઓફિસ અથવા કોઇ જગ્યાએ ખુરશી પર બેસતા પોતાના બેસવાનુ પુરુ ધ્યાન રાખો. છાતીને સામેની સાઇડે રાખો અને કમર તથા ગરદનને સીધી રાખો. જો તમે કોમ્પ્યુટર નો ઉપયોગ કરો છો તો કોમ્પ્યુટરની સ્ક્રિનને ફક્ત તમારી આંખોની સામે જેથી તમારે વધારે વળવુ ન પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp