હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ તરીકે જાણીતી એલીના બોલ્ડ ફોટો જોયા કે નહીં...

PC: imgur.com

બોલિવુડની અભિનેત્રી અને ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાની કથિત ગર્લફ્રેન્ડ એવી એવી અવરામ થોડા થોડા સમયે પોતાના હોટ અને બોલ્ડ ફોટાઓને સોશિયલ મીડિયા પર શેર કરીને ધમૂ મચાવતી રહે છે. હાલમાં જ તેણે ડેબ્બો રત્નાની માટે કરાવેલા ફોટોશૂટના કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે, તો ચાલો જોઈ લઈએ એલીના બોલ્ડ ફોટોઝ..

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp