બોયફ્રેન્ડની યાદમાં શું કરે છે યુવતીઓ

PC: womenshealthmag.com

કેટલીક વાર કપલ્સ જ્યારે એકબીજાથી દૂર હોય ત્યારે યુવકો તેમના મિત્રો અથવા ઈન્ટરનેટ સર્ફ કરીને સમય વિતાવે છે. પરંતુ યુવતીઓ શું કરે છે તમને ખ્યાલ છે? યુવતીઓ આ સમયગાળા દરમિયાન શું કરે છે એ જાણવા આગળ વાંચો.

બોયફ્રેન્ડનો ફોટો જુએ છે:
જો યુવતીઓ પોતાના બોયફ્રેન્ડને મિસ કરી રહી હોય ત્યારે તેઓ તેમનો ફોટો જોવાનું પસંદ કરે છે.

સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરવું:
યુવતીઓ પોતાના બોયફ્રેન્ડને સોશિયલ મીડિયા પર ચેક કરે છે, તેઓ જુએ છે કે તેનો બોયફ્રેન્ડ અન્ય કોઈ યુવતી સાથે ક્યાંય ફરી તો નથી રહ્યોને. તે પોતાના બોયફ્રેન્ડના ચેક-ઈન, ફ્રેન્ડ લિસ્ટ અને લાઈક કોમેન્ટ ચેક કરે છે.

ફોન કરવા:
તેઓ જ્યારે બોયફ્રેન્ડને મિસ કરે છે ત્યારે ઘણાં બધા કોલ કરે છે અને તેમની સાથે કલાકો સુધી વાત કરવાનું પસંદ કરે છે.

ગીતો સાંભળવા:
તેઓ આ દરમિયાન રોમાંટિક ગીતો સાંભળે છે અને તે ગીતોમાં પોતાને ઈમેજીન કરે છે.

ફ્યૂચર પ્લાનિંગ:
આ ઉપરાંત તેઓ આ દરમિયાન ફ્યૂચર પ્લાનિંગ પણ કરે છે. તેઓ લગ્ન અને આગળના જીવન વિશે વિચારે છે. તેઓ વિચારે છે કે સાસરામાં તેઓ એડજસ્ટ થઈ શકશે કે કેમ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp