સેક્સ દરમિયાન પાર્ટનર ઓર્ગેઝમ સુધી પહોંચ્યું છે કે નહીં? આ લક્ષણોથી જાણો

PC: kalakaumudi.com

સેક્સ દરમિયાન કોઈ પણ વ્યક્તિ પોતાના પાર્ટનરને પૂર્ણ ઓર્ગેઝમ ફિલ થયું કે નહી તેનો સવાલ કરવામાં સંકોચ અનુભવતા હોય છે અને આ સવાલ પણ વિચિત્ર લાગી શકે છે. જ્યારે કેટલાક યુવક-યુવતીઓ શરમને કારણે પણ પોતાના પાર્ટનરને પૂછી શકતા નથી. જો હું આ પ્રકારનો સવાલ પૂછીશ તો મારો પાર્ટનર મને શું સમજશે તેવું વિચારતા હોય છે.

પરંતુ એક અભ્યાસ અનુસાર, સેક્સ દરમિયાન કોઈ વ્યક્તિ ઓર્ગેઝમ સુધી પહોંચી જાય તો તેના શરીરમાં શિથિલતા આવી જાય છે. એ તમને ખૂબ કડક રીતે તમને બાહોમાં લઈ લેશે, જેમ પુરુષોને સ્ખલન વખતે પેનીસ તેની સૌથી વધુ ટાઈટ સ્થિતિમાં હોય છે તેમ સ્ત્રીમાં પણ ઓર્ગેઝમ વખતે વજાઈનલ વોલ સ્ટ્રેચ થાય છે અને ટાઈટ થતી જાય છે. તમે સેક્સ દરમિયાન આ અનુભવી શકો છો.

પાર્ટનરનું ધ્યાન તમારાથી હટીને અન્ય ક્યાંક જઈ રહ્યું હોય તો સમજવું કે તેને ઓર્ગેઝમ ફિલ થઈ રહ્યું છે. કેટલીકવાર એવું પણ બને કે મહિલાને ઓર્ગેઝમ આવે છે ત્યારે કેટલીક મહિલાઓની આંખો બંધ થઈ જાય છે. થોડી સેકન્ડ માટે તેની આંખો ખૂબ મોટી થઈ અને પછી બંધ થઈ ગઈ તો તમારી પાર્ટનર હાલ ઓર્ગેઝમ અનુંભવી રહી છે તેવું સમજવું જોઈએ.

સેક્સ દરમિયાન જો તમારો પાર્ટનર ઓર્ગેઝમ ફિલ કરે તો તેના ધબકારા વધી જાય છે. જ્યારે સ્ત્રી ઓર્ગેઝમ અનુભવે છે ત્યારે તેના ચહેરા પર એક જુદા જ પ્રકારનો ગ્લો જોવા મળે છે. જે સેક્સ દરમિયાન વધેલા લોહીના ભ્રમણને કારણે ચહેરા પર લાલાશ પડતો દેખાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp