26th January selfie contest
BazarBit

શું સ્ત્રી પ્રેમ માટે સેક્સ કરે છે અને પુરુષ સેકસ માટે પ્રેમ કરે છે એ સાચું છે?

એક સ્ત્રી ડોક્ટરની પાસે જાય છે અને કહે છે કે, ડોક્ટર તમે મારી એક વાતનો જવાબ આપો કારણ કે, હું આ વાતને લઇને ખૂબ મુંજવણમાં મુકાઈ છું. મહીલાએ ડોક્ટરને જણાવ્યું હતું કે, સાહેબ હું પરિણીત છું અને એક અન્ય પુરુષના પ્રેમમાં છું અને તમે મને એ જણાવો કે, એ પુરુષ મને સાચો પ્રેમ કરે છે કે, નહીં. ડોક્ટરે મહિલાને કહ્યું કે, આટલી વાત પરથી કઈ ન કહી શકાય એટલે મહિલાએ વધારે વિગત જાણવી હતી.

મહિલાએ કહ્યું કે, હું તે પુરુષની સાથે છેલ્લા પાંચ વર્ષથી રીલેશનમાં છું અને હવે મને એવું થાય છે કે, હું આવું કરીને ભૂલ તો નથી કરી રહીને. હવે ડોક્ટર તમને મને એ જણાવો કે, પુરુષ જીંદગી મને પ્રેમ કરશે અને કાલે કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તે મારી સાથે ઉભો રહેશે અને પછી તે આ સંબંધને નીભાવે કે મને છોડી દેશે.
મહિલાની આ વાત સાંભળીને ડોકટરે તેને કહ્યું કે, તમારે આ વાત ચારથી પાંચ વર્ષ પહેલા વિચારવાની હતી જ્યારે તમે તેના પ્રેમમાં પડ્યા. આટલું કહીને ડોક્ટરે મહિલાને એક રસ્તો અપનાવવા માટે કહ્યું હતું. ડોકટરે મહિલાએ જણાવ્યું હતું કે, જ્યારે હવે તમારા પ્રેમીને માળો ત્યારે તેને કહેવાનું કે, આપણે હવે જ્યારે પણ મળીશું ત્યારે આપણે શારીરિક સંબંધ બાંધીશું નહીં અને એક બીજાને ટચ પણ નહીં કરીએ.

ડોક્ટરને કહેવા અનુસાર મહિલાએ આ વાત તેના પ્રેમીના જણાવી અને પ્રેમી પણ આ વાત માટે તૈયર થઈ ગયો અને પછી બેથી ત્રણ વખત પ્રેમી મહિલાને મળવા આવ્યો અને જ્યારે ચોથી વાર મહિલાએ પ્રેમીને મળવા માટે બોલાવ્યો ત્યારે પ્રેમીએ બહાનું બનાવ્યું. વધુ મહિતી માટે જુઓ વીડિયો.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp