VIDEO: બાળકોની સુરક્ષા અંગેની જાગૃતિ માટે યોજાશે કિડ્સ મેરેથોન

લિટલ મિલેનિયમ ધ પ્રિ સ્કુલ એકેડેમી દ્વારા સુરત ખાતે કિડ્સ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. 21 જાન્યુઆરી 2018ના રોજ યોજાનારી આ મેરેથોનમાં 2 વર્ષથી 10 વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો ભાગ લેશે. તો આ મેરેથોન યોજવા પાછળનો એક ખાસ હેતુ પણ છે. આ મેરેથોનમાં Khabarchhe.com પણ સહકાર આપી રહ્યુ છે. ત્યારે શું છે આ લિટલ મિલેનિયમ કિડ્સ મેરેથોન જુઓ આ વીડિયો રિપોર્ટ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.