જાણો કેટલા ટકા ભારતીય મહિલાઓ પોર્ન સાઇટ્સ સર્ચ કરે છે

PC: fightthenewdrug.org

ઇન્ટરનેટની સૌથી મોટી પોર્નફોટોગ્રાફી સાઇટ pornhub મુજબ વર્ષ 2018માં તેની સાઇટ પર 33.5 મિલિયન એટલે કે 3 હજાર 300 કરોડ લોકોએ વિઝિટ કરી. પોર્નહબના આંકડાઓ મુજબ એ નંબર સાલ 2017ની તુલનામાં 5 મિલિયન વધારે છે. દરેક દિવસની વાત કરીએ તો આ સાઇટ પર રોજ લગભગ 92 મિલિયન એટલે કે 9 કરોડ 20 લાખ લોકો આવે છે. તમને જાણીને હેરાની થશે કે રોજ આ સાઇટ પર આવીને પોર્ન જોવાવાળાની સંખ્યા એટલી છે કે તે પોલેંન્ડ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા આ દેશોની જનસંખ્યા એક સાથે ભેગી કરીએ તો પણ વધારે છે. pornhub આ સાઇટના ચોપ યૂઝરની વાત કરીએ તો અમેરિકાના લોકો પહેલા નંબર પર છે જ્યાંથી તેને સૌથી વધારે ટ્રાફિક મળે છે. ત્યારબાદ બીજા નંબર પર યૂકે અને ત્રીજા નંબર પર ભારત છે. પોર્નહબ વેબસાઇટ પર જઇને પોર્ન સર્ચ કરવાના મામલામાં ભારતના લોકો દુનિયાભરમાં ત્રીજા નંબર પર છે. ચોથા નંબર પર જાપાન અને પાંચમાં નંબર પર કેનેડા છે. ગયા વર્ષે એટલેકે 2017માં પણ ભારત આ લિસ્ટમાં ત્રીજા નંબર પર હતુ પરંતુ હવે પોર્ન વેબસાઇટ પર બેન લાગ્યા બાદ તેની કેટલી અસર થશે તે આવતા વર્ષના આંકડાથી જ ખબર પડશે.

ફ્રી ઓનલાઇન પોર્ન જોવામાં મહિલાઓ પણ પુરુષોથી વધારે પાછળ નથી. એક બાજુ જ્યા લગભગ 70 ટકા ભારતીય પુરુષ ઇન્ટરનેટ પર પોર્ન જોવે છે ત્યાંજ 30 ટકા ભારતીય મહિલાઓ એવી છે જે ઇન્ટરનેટ પર પોર્ન વીડિયો જોવે છે. ગયા વર્ષે 2017માં આ આંકડા 26 ટકા હતા જે આ વર્ષે વધીને 30 ટકા થઇ ગયો છે. ગ્લોબલ આંકડાઓની વાત કરીએ તો દુનિયાભરની 29 ટકા મહિલાઓ પોર્નસાઇટ વિઝીટ કરે છે.

અમેરિકા રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની સાથે વિવાદાસ્પદ લિંક જોડાવાને કારણથી પૂર્વ પોર્નસ્ટાર સ્ટોર્મી ડૈનિયલ્સ દુનિયાની મોસ્ટ સર્ચેડ પોર્નસ્ટાર બની ગઇ છે. ભારતીયોની પસંદની વાત કરીએ તો સનીલિયોની હજી પણ ઇન્ડિયન્સની ફેવરિટ પોર્નસ્ટાર બનેલી છે. બીજા નંબર પર મિયા ખલીફા છે. પોર્નહબ પર વિઝીટ દરમિયાન એક યૂઝર લગભગ 10 મિનિટ 13 સેકેન્ડ વિતાવે છે. આ મામલામાં ફિલિપાઇન્સના લોકો પહેલા નંબર પર છે જ્યાં નો દરેક યૂઝર્સ લગભગ આ સાઇટ પર 13 મિનિટ 50 સેકેંન્ડ એટલે કે લગભગ 14 મિનિટ વિતાવે છે જ્યારે ભારતીય ફક્ત 8 મિનિટ 23 સેકંન્ડ વિતાવે છે. ક્રિમ કાર્ડેશિયનનો 15 વર્ષ જુની સેક્સ ટેપ હજી પણ પોર્નહબનો સૌથી વધારો જોનારો વિડિયો બન્યો છે જેને દર મિનિટે લગભગ 55 વ્યૂઝ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp