જાણો પ્રૅગ્નન્સિ વખતે ઓરલ સેક્સ કરવું કેટલું હિતાવહ છે

PC: ctfassets.net

પ્રેગ્નેન્સી દરમિયાન ઘણા લોકો ઓરલ સેક્સ કરવાનું વિચારે છે. અને આ રીતે ઓરલ સેક્સ કરવાનું અયોગ્ય પણ નથી, પરંતુ શું તમને ખબર છે કે એક્સાઈટમેન્ટમાં તમારાથી થઈ ગયેલી એક નાનકડી ભૂલ તમને કેટલું મોટું નુકસાન કરાવી શકે છે! તો ચાલો નજર કરીએ એવી કેટલીક ભૂલો પર જે તમારે પ્રેગ્નેન્સી વખતના ઓરલ સેક્સ વખતે ક્યારેય નહીં કરવી.

ઓરલ સેક્સ વખતે ગમે એટલી ઉત્તેજના થાય, પરંતુ ઈન્ટરકોર્સ ટાળવું જોઈએ. કેટલાક લોકો પ્રેગનેન્સી દરમિયાન જુદી પોઝિશનમાં ઈન્ટરકોર્સની સલાહ જરૂર આપે છે, પરંતુ યાદ રાખજો કે સેઈફ ઈન્ટરકોર્સના કેટલાક મુવ્ઝ પણ ભ્રુણ માટે હાનિકારક સબિત થઈ શકે છે.

જો પુરૂષ વજાઈના સાથે ઓરલ પ્લે કરતો હોય તો ખાસ ધ્યાન રાખવું કે તેનાથી વજાઈનામાં ઍર બ્લો નહીં થાય. જો આવું ભૂલમાં પણ થયું તો ગર્ભની આસપાસ પ્રેશર વધી જશે અને ભ્રુણ માટે તે ઘાતક નિવડશે. સાથે જ વજાઈનાના અંદરના પડ વધુ ન ખેંચાય એનું પણ ધ્યાન રાખવું.

તો બીજી એક બાબત એ ધ્યાનમાં રાખવી કે પુરૂષ અને સ્ત્રીના પ્રાઈવેટ પાર્ટ્સ કે તેમના મોં અને હાથ અત્યંત સ્વચ્છ હોય. ઓરલ સેક્સથી બેક્ટેરિયલ ઈન્ફેક્શન વધવાની સંભાવના સામાન્ય સંજોગોમાં પણ ઘણી વધારે હોય છે ત્યારે પ્રેગ્નેન્સી વખતે તો તેની સંભાવના ઘણી જ વધી જાય છે. એમાંય વજાઈનામાં ફીંગરિંગ વખતે કે ઓરલ પ્લે વખતે ખાસ ધ્યાન રાખવું. નહીંતર પુરૂષના બેક્ટેરિયા વજાઈના વાટે ભ્રુણ સુધી પહોંચી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp