Recipe: સ્પગેટી ઈન પેસ્તો સોસ

PC: seriouseats.com

સર્વિંગ: 4

કુલ સમયઃ 25 મિનિટ

સામગ્રીઃ

250 ગ્રામ બાફેલી સ્પગેટી
1 ટે.સ્પૂન ઓલિવ ઓઈલ
ફૂદીનો-ગાર્નિશીંગ માટે
1 કળી લસણ
2 નંગ ચેરી ટોમેટો
પેસ્તો સોસ માટેઃ
2 કપ બેસિલ
1/2 કપ પાર્મેશન ચીઝ
1/2 કપ રોસ્ટેડ વોલનટ અથવા પાઈન નટ્સ
મીઠું સ્વાદ પ્રમાણે
4 કળી લસણ
3 ટે.સ્પૂન ઓલિવ ઓઈલ


બનાવવાની રીતઃ
પેસ્તો સોસ બનાવવા માટે બધી સામગ્રીને મિક્સર બાઉલમાં ભેગા કરી સ્મૂધ પેસ્ટ બનાવી. તેને એકબાજુ આપો. સ્પગેટી બનાવવા માટે ઓલિવ ઓઈલ અને લસણની કળી, ચેરી ટોમેટો ઉમેરો. તેમાં પછી તૈયાર કરેલો સોસ નાખી સરખી રીતે મિક્સ કરી લો. તેમાં બાફેલી સ્પગેટી ઉમેરી સરખી રીતે બધુ મિક્સ કરી હલાવી લો. છેલ્લે સર્વિંગ ડીશમાં કાઢી ઉપરથી ફૂદીનાના પાનથી ગાર્નિશ કરો.
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp