સિવણ મશીનનો ફોટો શેર કરી PMએ લખ્યું- ડિજિટલ પેમેન્ટથી લોકોના જીવનમાં સરળતા-આરામ

PC: twitter.com

PM નરેન્દ્ર મોદીએ આજે ઘણા લોકોના જીવનમાં ડિજિટલ પેમેન્ટ દ્વારા લાવવામાં આવેલી સરળતા અને આરામની નોંધ લીધી. એક નાગરિકના ટ્વીટના જવાબમાં PMએ ટ્વીટ કર્યું- ડિજિટલ પેમેન્ટથી ઘણા લોકોના જીવનમાં સરળતા અને આરામ આવ્યો છે. તમને આના પર ઘણા કિસ્સા જોવા મળશે.

તેવી જ રીતે, ભારતમાં ડિજિટલ પેમેન્ટ અપનાવવા અંગે પ્રવાસી ભારતીયના ટ્વીટનો જવાબ આપતાં PMએ ટ્વીટ કર્યું-ભારતભરમાં આ એક સામાન્ય દૃશ્ય છે...આપણા લોકોએ ટેક અને ઇનોવેશન સાથે અનુકૂલન કરવામાં નોંધપાત્ર દક્ષતા દર્શાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp