Paytm Cashback Days સેલ શરૂ, આ પ્રોડક્ટ્સ પર મળી રહ્યું છે બંપર કેશબેક

PC: medium.com

વર્ષ 2018 પૂરું થવાના અંતે છે અને યર એન્ડર સેલ શરૂ થઈ ગયા છે. પેટીએમે પણ એન્ડિંગ યર કેશબેક ડેઝ સેલ શરૂ કરી દીધો છે. જે 12 ડિસેમ્બરથી 16ડિસેમ્બર સુધી ચાલશે. આ સેલની ખાસ વાત એ છે કે તેમાં કપડાં, ઘરની વસ્તુઓ અને અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર 20,000 રૂપિયા સુધીનું કેશબેક મળશે. તો ચાલો જાણીએ પેટીએમ પર કઈ પ્રોડક્ટ્સ પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

પેટીએમના આ સેલમાં કપડાંની ખરીદી પર ગ્રાહક 70થ 80 ટકા બચત કરી શકે છે. તો બીજી કેટલીક આઇટમ્સ પર કેશબેક પણ ઉપલબ્ધ છે. વોશિંગ મશીન પર 10 હજાર રૂપિયા સુધીનું કેશબેક અને નો કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ પણ મળી રહ્યો છે. એર પ્યોરિફાયર્સ પર 20 ટકા સુધીનું કેશબેક મળી રહ્યું છે. બેગ્સ અને સુટકેસ પર 50% ડિસ્કાઉન્ટ સાથે ઓછામાં ઓછું 30% સુધીનું કેશબેક પણ મળી રહ્યું છે. આ ઉપરાંત, એલજીની વસ્તુઓ પર 20 હજારર રૂપિયા સુધીનું કેશબેક ઉપલબ્ધ છે.

ગીઝર પર 20% સુધીનું કેશબેક અને સેમસંગ, એલજી અને અન્ય બ્રાન્ડ્સના ટીવી પર 70% સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. માઇક્રવેવ પર 40% તો ફ્રીઝ પર 60% સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તો સ્માર્ટફોનની ખરીદી પર પણ 5 હજાર રૂપિયા સુધીનું કેશબેક મળી રહ્યું છે. આમ ઘર, કિચન, ઈલેક્ટ્રોનિક, બ્યુટી, સ્માર્ટફોન તમામ વસ્તુઓ પર પેટીએમ ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. તો આ યર એન્ડર સેલનો તમે પણ લાભ ઉઠાવી ઘરમાં નવી વસ્તુઓ ઓછા ભાવે વસાવી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp