500-2000ની નવી નોટ છાપવામાં RBIએ ખર્ચ કર્યા ₹13 હજાર કરોડ

PC: topyaps.com

નવેમ્બરમાં નોટબંધી બાદ નવી કરન્સી પ્રિન્ટિંગ કરવામાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)ને 13 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ ખુલાસો SBIએ એક રિપોર્ટમાં કર્યો છે. નોટબંધી પહેલાં માર્કેટમાં હતી તેવી કરન્સીની તુલનામાં હજુ સુધી 84% કરન્સી જ સિસ્ટમમાં આવી છે. નોટબંધીના સમયે 15.44 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની કરન્સી પાછી લેવામાં આવી હતી, જેમાંથી અત્યારસુધીમાં 84% કરન્સી સિસ્ટમમાં પાછી આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.