સુરતમા સ્તન કેન્સર જાગૃતી માટે દોડશે સ્પર્ધકો

પિંક મેરેથોનની પ્રિ રેસમાં શા માટે જોડાયા સુરતીઓ, શું કારણ હતુ કે સવારમાં મહીલાઓ રજાઇમાંથી બહાર આવીને દોડવા લાગી? શું તમે તમારા હેલ્થ માટે ચોક્કસ નથી? સુરતમાંથી મોટી સંખ્યમાં મહિલા રનર્સ દોડ્યા અને બ્રેસ્ટ કેન્સરને રોકવા સંકલ્પ કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.