જોઈ નથી શકતા પણ લોકોને દુનિયા બતાવે છે

PC: thebetterindia.com

પૂણેના તિલક સ્મારક મંદિર નાટ્યગૃહમાં 19 અંધ કલાકારો 'મેઘદૂત' નામના નાટકની ભજવણી કરે છે. તેમનો અભિનય, સંવાદ, ગીતો અને નૃત્ય જોઈ દર્શકોની આંખો અંજાઈ જાય છે. સાવી ફાઉન્ડેશનના સહયોગથી 19 અંધ કલાકારો નાટકને સ્ટેજ પર જીવંત કરે છે. આ નાટકમાં નૃત્ય છે અને તલવારોનું યુદ્ધ હોવા છતાં તેમનો તાલમેલ લાજવાબ રહે છે. સાવી ફાઉન્ડેશન નેત્રહિન લોકોને બ્રેઈલ લાઈબ્રેરીથી શરૂ કરી વોકેશનલ ટ્રેનિંગના કાર્યક્રમ ચલાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.