ફોન બનાવતી કંપની Xiaomiએ લોન્ચ કરી પહેલી ઇલેક્ટ્રિક કાર, જાણો કિંમત
ચીનની પ્રમુખ સ્માર્ટફોન બનાવનારી કંપની Xiaomiએ અંતે પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર Xiaomi SU7 સેડાન સત્તાવાર રૂપે લોન્ચ કરી દીધી છે. કંપનીએ આ ઇલેક્ટ્રિક સેડાનની બુકિંગ ચીનમાં શરૂ કરી દીધી છે. જેને એપના માધ્યમથી બુક કરી શકાય છે. આ કારને 215,900 યુઆન થી લઈને 299,900 યુઆન (લગભગ 30,000 અમેરિકન ડોલરથી 40,000