સેક્સ ન કરવાના છે અનેક નુકસાન

PC: menshealth.com

સેક્સ કરવો માનવની મૂળભૂત શારીરિક જરૂરિયાત છે. દુનિયામાં કરોડો લોકો એવા છે, જે પોતાની યુવાવસ્થા શારીરિક સંબંધ બાંધ્યા વગર જ વિતાવી દે છે, પરંતુ આ તેમના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. રિપોર્ટ મુજબ જે લોકોએ પોતાના જીવનમાં ઘણી વાર શારીરિક સંબંધ બાંધ્યો હોય, તેઓ પોતાના જીવનમાં ખૂબ જ સંતુષ્ટ રહે છે, જ્યારે જે લોકો સેક્સથી દૂરી બનાવીને રાખે છે, એવા લોકો શારીરિક અને માનસિક તણાવની સ્થિતિમાં આવી જાય છે.

CNNના એક રિપોર્ટ મુજબ લગભગ 19% યુવાનો શારીરિક સંબંધ બનાવવાથી દૂર રહે છે અને અન્ય એક રિસર્ચમાં સામે આવ્યું હતું કે, સેક્સથી દૂરી બનાવવામાં મહિલાઓ ઘણી આગળ છે. 40% મહિલાઓએ પોતાના જીવનમાં ક્યારેક ને ક્યારેક સેક્સ કરવાની ના પાડી હોય છે. સેક્સ દરમિયાન થતાં દુખાવા અને કામેચ્છામાં ઘટાડો થવાથી મહિલાઓ આવું કરે છે. આ સિવાય જે મહિલાઓ બાળપણમાં યૌન શૌષણનો શિકાર બની હોય છે, જે સેક્સથી દૂરી બનાવીને રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp