‘ટ્રેજેડી કિંગ ઓફ બોલિવુડ’ દિલીપ કુમાર ને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા

યુસુફ ખાન એટલે ટ્રેજેડી કિંગ ઓફ બોલિવુડ દિલીપ કુમાર કે જેમને સિલ્વર સ્કીન પર જોવા માટે ઓડિયન્સ હંમેશા ઉત્સુક હોય છે, તેમની કાકકિર્દી પાછળ તેમના અનોખા અભિનયની છટાએ મહત્વનો ભાગ ભજવ્યો છે, દિલીપ કુમાર પ્રથમ એવા અભિનેતા છે કે જેમને ફિલ્મફેર થી સન્માનીત કરવામાં આવ્યા છે. તેઓ 8 વખત ફિલ્મફેર અવોર્ડના વિજેતા રહ્યા છે. દિલીપ કુમારની લોક ચાહના ફ્કત ભારત સુધી સીમિત નથી, પાકિસ્તાનમાં પણ દિલીપ કુમાર ને અપાર આદર- સત્કાર આપવામા આવે છે, તેમને પાકિસ્તાનનો સર્વોચ્ચ  સિવીલીયન અવોર્ડ નિશાન-એ-ઈમ્તીઆઝ થી પણ સન્માનીત કરવા આવ્યા છે. ફિલ્મ જગતમાં કારકિર્દી હાંસલ કરવાનો ધ્યેય રાખતા દરેક વ્યક્તિ માટે દિલીપ કુમાર એક પ્રેરણા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.