2017મા અમેરિકા જનારા ભારતીયોની સંખ્યામાં થયો ઘટાડો, કારણ છે PM મોદી

PC: nycgo.com

US નેશનલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઓફિસના આંકડા મુજબ 2017ના પહેલા 6 મહિનામાં અમેરિકા જનારા ભારતીયોની સંખ્યામાં ઘટાડો થયો છે. US નેશનલના આંકડા મુજબ અમેરિકા જનારા ભારતીયોમાં 13% ઘટાડો થયો છે. બ્રાન્ડ USAના અધ્યક્ષ અને CEO ક્રિસ થોમ્પસને જણાવ્યું હતું કે, આ ઘટાડાનું કારણે મોદી સરકાર દ્વારા એક વર્ષમાં કરવામાં આવેલી નોટબંધી જેવા મોટા નીતિગત બદલાવ હોય શકે છે. 2017મા જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની સરખામણીએ 18.3% બીજા ક્વાર્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.