કેન્સર પછી, જ્યારે હું એકલી થઈ ગઈ હતી, ત્યારે તેણે મને આ કવિતા મોકલી...

PC: tarksangat.com

હું ગૌરી કપૂર છું અને હું હરીયાણાના સોનીપતની રહેવાસી છું. વર્ષ 2016મા મને બ્રેઈન કેન્સર હોવાનું જાણવા મળ્યું. હવે મારા માટે આ એક મહત્ત્વપૂર્ણ સમય છે, કારણ કે મારે ખૂબ જ પીડા સહન કરવી પડે છે.

આ મુશ્કેલ સમયમાં મારી સૌથી સારી દોસ્ત સુપ્રિયા સિંહે મારી સૌથી વધુ મદદ કરી હતી. સુપ્રિયા કોલકતામાં રહે છે અને તે 21 વર્ષની છે. અમારા બંનેની મુલાકાત ઈન્ટરનેટ પર થઈ હતી.

આ મુશ્કેલ સમયમાં તેણે મને ખૂબ સાથ આપ્યો હતો. તેણે મારા માટે જે કર્યું છે તેનો બદલો કદાચ હું ક્યારેય ચૂકવી નહીં શકું પરંતુ હું કેટલીક કવિતાઓ શેર કરવા માગું છું જે તેણે મારા માટે લખી છે.

તે એક સારી લેખિકા છે અને તેની કવિતાઓ મને કેન્સરથી લડવામાં મદદ કરે છે.

તમે તમારા કિંમતી સમયમાંથી કેટલોક સમય કાઢી તેની કિંમતી કવિતાઓ વાંચો. હું બધા લોકોને અપીલ કરું છુ કે તેઓ આ વાતને સમજે કેન્સરનો દર્દી બોજ નથી. બાકી લોકોની જેમ અમને પણ તમારા પ્રેમ અને સેવાની જરૂરિયાત છે.

સુપ્રિયાની કવિતા:

मैं तुम्हारी तस्वीर देखती हूं और गर्व से मुस्कुराती हूं.

मैं कहती हूं कि ज़रा उसे देखो तो सही

वो इतनी ख़ूबसूरत कैसे हो सकती है

उसके बाल कितने रेशमी हैं और आंखों में कितनी चमक है.

उसके गुलाबी होठ घुमावदार हो जाते हैं जब वो मुस्कुराती है

उस वक़्त तुम ज़रूर ख़ुश रही होंगी

तुम कितनी जवान लगती हो, जोशीली

जैसे कोई झरना अपने शैशवकाल में हो

तुम हर चीज़ में सबसे बेहतर कैसे हो सकती हो?

जब बैठती हो तो कितनी शालीन लगती हो

किस तरह तुम अपना सर हमेशा ऊंचा रखती हो

तुम उस समय कितनी अलग थीं

इस दुनिया की कोई परवाह तुम्हें नहीं थी

तुम तो किसी आशिक के दिल की चमक सी थीं

और तुम वो धुनें बजातीं जो मेरे दिल के सबसे नज़दीक़ थीं

मैं दुखी होकर ये बात कह रही हूं

कहां चला गया तुम्हारा वो वैभव?

वो सब क्यों सिमटकर बस तुम्हारी मुस्कान में रह गया है?

आह, वो मुस्कुराहत जिसमें छिपा है कितना दर्द

इसलिए मैं तुम्हारा वो जोश मिस करती हूं

वो गर्व से अभिभूत तुम्हारे शब्द

लेकिन ये भी अजीब है कि तुम पूरी की पूरी मेरे पास हो

अपने सभी दर्दों सभी आनंदों के साथ

हंसने और रोने के अपने कारणों के साथ. कैंसर की अपनी कहानियों के साथ.

मैं हूं तुम्हारी आवाज़ की उस कर्कश ध्वनि पर ग़ौर करने के लिए

तुम्हारे सर में हो रहे दर्द को महसूस करने के लिए

मैं चाहती हूं कि लोग भी मेरी तरह तुम्हें देख पाते

तुम अपने सर की वो कैंसर पीड़ित कोशिका नहीं हो

न ही वो ख़ून जो तुम्हारे मुंह से निकलता है

ना ही वो बार–बार डॉक्टर के पास जाने वाली लड़की

और न ही शरीर का लगातार कम होता वज़न

तुम वो लड़की हो जो दिल खोलकर नाचती थी

जो अपनी मस्त आवाज़ में गाती थी

जो सामाजिक मुद्दों के लिए लड़ती थी

जो पार्क में उन घूरती निगाहों का बहादुरी से सामना करती थी

तुम अब भी अपना सिर गर्व से ऊंचा कर सकती हो

क्योंकि वो ऊंचा ही अच्छा लगता है

तुम अब भी उस दुनिया को जीत सकती हो

जिसे लगता है कि तुम हार गई हो...

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp