અંતરિક્ષમાંથી કેવું દેખાય છે ભારત, Googleએ શેર કર્યા 15 અદભુત ફોટા

PC: google earth

Google Earthએ હાલમાં જ 1000 નવી તસવીરોને પોતાના ફોટા સંગ્રહ Earth Viewમાં એડ કર્યા છે. ત્યારબાદ હવે Google Earthની પાસે સાત મહાદ્વીપોના 2500 કરતા વધુ શાનદાર તસવીરો (બર્ડ્ઝ આઈ વ્યૂ તસવીરો) થઈ ગઈ છે. તેમાં ભારતના અલગ-અલગ સ્થાનોના 35 કરતા વધુ સેટેલાઈટ ઈમેજ છે.

સમરત, ગુજરાત

દેવરી, મહારાષ્ટ્ર

મુંબઈ એરપોર્ટ

અરૂણાચલ પ્રદેશ

अरब सागर, भारत

અરબ સાગર, ભારત

Google Earth પ્રોડક્ટ મેનેજર ગોપાલ શાહે લખ્યું છે, Earth View અમારી નાની સ્ક્રીનને અમે સ્પેસમાં લઈ જઈને અમારા નજરીયાને બદલવાની ક્ષમતા રાખીએ છીએ... આ નાનકડા પ્રોજક્ટે આપણને બધાને આ સુંદર ગ્રહ વિશે વિસ્તૃતરીતે સમજવા અને તેની સંભાળ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા છે.

શિમોગા

સાથના, રાજસ્થાન

ચારઘેરી, પશ્ચિમ બંગાળ

ગુજરાત

અહીં અમે તમારા માટે એ શાનદાર તસવીરોને એકસાથે પબ્લિશ કરી છે...

रूस

રશિયા

हेल प्रांत, सऊदी अरब

હેલ પ્રાંત, સાઉદી અરબ

एलिजाबेथ, न्यू इंग्लैड

એલિઝાબેથ, ન્યુ ઈંગ્લેન્ડ

તમે પણ Google Earth વ્યૂની 2500 કરતા વધુ તસવીરોને અહીં જોઈ શકો છો.

पेरिस, फ्रांस

પેરિસ, ફ્રાન્સ

एंटोनियो क्वीजारो, बोलिविया

એન્ટોનિયો ક્વીઝારો, બોલિવિયા

इजीप्ट, अफ्रीका

ઈજિપ્ત, આફ્રિકા

ગોપાલ શાહે લખ્યું છે, 10 વર્ષ પહેલા જ્યારે હું પ્લેનમાં સાન ફ્રાન્સિસ્કોની ઉપરથી જઈ રહ્યો હતો, ત્યારે આ વિચિત્ર પરંતુ સુંદર દ્રશ્ય મારા પ્લેનની નાનકડી બારીમાંથી દેખાયું હતું. જ્યારે હું ઘરે પાછો આવ્યો તો Google Earth માટે સર્ચ કરવાનું શરૂ કરી દીધું.

તેમણે વધુમાં લખ્યું હતું કે, એક નવા શીખાઉ ફોટોગ્રાફર તરીકે મેં તરત તે પ્રાકૃતિક દ્રશ્યનો સ્ક્રીનશોટ લઈ લીધો હતો અને આ નાનકડી ઘટના સાથે Earth Viewનો જન્મ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp