ગર્લફ્રેન્ડે નારાજ થઈને બોયફ્રેન્ડની 65 લાખની કાર પાણીમાં ઉતારી દીધી

PC: nypost.com

ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ બહામસમાં ગર્લફ્રેન્ડે પોતાના બોયફ્રેન્ડ પાસે બિઝનેસ શરૂ કરવા માટે પૈસા માગ્યા હતા, પરંતુ બોયફ્રેન્ડે પૈસા આપવાનો ઇનકાર કરી દીધો હતો અને તેની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરી લીધું હતું. બોયફ્રેન્ડથી નારાજ થઈને તેની ગર્લફ્રેન્ડ ક્રિસ્ટિનાએ ગરમ ગ્રીન ટી તેના બોયફ્રેન્ડ પર ફેંકી દીધી અને ત્યાંથી તેના બોયફ્રેન્ડની 65 લાખની કિંમતની મર્સિડિઝ કારને ચાલી ગઈ અને પછી મેસેજ કર્યો કે, જૂઠ્ઠા માણસ, તે મને કહ્યું હતું કે, તું બિઝનેસ શરૂ કરવામાં મારી મદદ કરીશ. મેં તારા ઘર પાછળ તારા માટે એક સરપ્રાઇઝ છોડી છે. આ સરપ્રાઇઝમાં તેની ગર્લફ્રેન્ડે કારને સ્વીમિંગમાં ઉતારી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.