કોણ છે આ 'ચા વાળી ભાભી', સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

PC: newstracklive.com

'ડાન્સિંગ અંકલ' પછી હવે 'ચાય વાલી ભાભી' ઈન્ટરનેટ પર છવાયેલી જોવા મળી રહે છે. તેમના વીડિયો Facebook, twitter અને Whatsapp પર એ રીતે હીટ થઈ રહ્યા છે કે હજારો લોકો તેમને થોડાક જ દિવસોમાં ફોલો કરવા લાગ્યા છે. આ ભાભીનું નામ સોમવતી મહાવર જાણવામાં આવ્યું છે.

તેણે એક 15 સેકન્ડનો વીગો વીડિયો એપ પર વીડિયો બનાવ્યો હતો, જે ઘણો હીટ સાબિત થયો હતો. તેના પછી સોમવતીએ આશરે 400 જેટલા વીડિયો આ એપ પર બનાવ્યા હતા. આજે તેના 28 હજારથી વધુ ફોલોઅર છે. સોમવતી મહાવર વીડિયોમાં કંઈને કંઈ ખાતી-પીતી જોવા મળે છે. સાથે જ તે લોકોને ખાવાનું ઓફર કરતી જોવા મળે છે. ચા સિવાય તે તરબૂચ, કેરી, પનીર અને આલુ પરોઠા પણ તે લોકોને ખાવાનું રહે છે. હવે આ ભાભીના મીમ્સ પણ બનાવવાના શરૂ થઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp