VIDEO: બાળકના ઉચ્ચ ઘડતરની અમૂલ્ય ટીપ્સ

દરેક માબાપ ઈચ્છતા હોય છે કે તેમનું બાળક સંસ્કારી અને બુધ્ધિશાળી બને. અને તેવા પ્રયાસોમાં ક્યારેક માતાપિતા બાળક સાથે અન્યાય કરી બેસતા હોય છે. ક્યારેક તો માતાપિતા પોતાની વાત મનાવવા માટે બાળક પર હિંસા પણ કરી બેસે છે. પરંતુ સાવધાન જો આમાનું કંઈ પણ કરશો તો ભોગવવું પડશે ખૂબ જ ખરાબ પરિણામ. જુઓ બાળ ઉછેરની કેટલીક એવી મહત્વની બાબતો જે તમામ માતાપિતા માટે ખુબ જ આવશ્યક હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.