આ છે 2018ના સૌથી ખરાબ પાસવર્ડ, શું તમારો પાસવર્ડ પણ આવો છે?

PC: securitymagazine.com

પાસવર્ડના મામલે લોકો હજુ એટલા ગંભીર અને સચેત નથી, જેટલા હોવા જોઇએ. આનું ઉદાહરણ દર વર્ષે જાહેર કરવામાં આવતા ખરાબ પાસવર્ડની યાદીમાં મળે છે. 2018ના વર્ષમાં ડિજિટલ સિક્યોરિટી ફ્રોડની ઘણી ખબર સામે આવી હતી, જેની પાછળ ખૂબ જ સરળ પાસવર્ડ પણ કારણ છે. સૌથી કોમન અને સૌથી ખરાબ પાસવર્ડની વાત કરીએ તો દર વર્ષની જેમ આ વર્ષે પણ 123456 પાસવર્ડ ટોપ પર છે.

આ છે સૌથી ખરાબ પાસવર્ડનું લિસ્ટ...

  • 123456
  • password
  • 123456789
  • 12345678
  • 12345
  • 111111
  • 1234567
  • sunshine
  • qwerty
  • iloveyou
  • princess
  • admin
  • welcome
  • 666666
  • abc123
  • football
  • 123123
  • monkey
  • 654321
  • !@#$%^&*
  • charlie
  • aa123456
  • donald
  • password1
  • qwerty123 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp