પહેલીવાર થઈ રહેલી ઈન્ડિયન ઓપન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 25 દેશ રમશે

PC: ndtvimg.com

બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ અજય સિંહે જણાવ્યું હતું કે, પહેલીવાર આયોજિત થઈ રહેલા ઈન્ડિયન ઓપન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 25થી વધુ દેશ ભાગ લઈ રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લગભગ 64 લાખ રૂપિયાની ઈનામી રાશિવાળી આ ટુર્નામેન્ટ દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં રમાશે અને 28 જાન્યુઆરીથી આ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે અને આ ટુર્નામેન્ટથી અમારા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય અનુભવ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.