પૂર્વ માન્ચેસ્ટર યુનાઇટેડ ખેલાડી રિયો ફર્ડીનાન્ડ પ્રોફેશનલ બોક્સર બન્યો

PC: thesun.co.uk

ઈંગ્લીશ પ્રીમિયર લીગના પૂર્વ ખેલાડી રિયો ફર્ડીનાન્ડે હવે પ્રોફેશનલ બોક્સિંગ અપનાવી છે અને બહુ જલ્દીથી તે બોક્સિંગ રીંગમાં ઉતરી રહ્યો છે. આ અંગેની જાહેરાત ખુદ ફર્ડીનાન્ડે સોશિયલ મીડિયા પર કરી હતી. ફર્ડીનાન્ડનું કહેવું છે કે બોક્સિંગ એ મન અને શરીર માટે અદ્ભુત રમત છે અને તેના માટે પ્રોફેશનલ બોક્સર બનવું એ એક ચેલેન્જ છે જેને તે સ્વિકાર કરી રહ્યો છે. ફર્ડીનાન્ડે બેટિંગ કંપની betfair સાથે કરાર કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.