આર્ચરી ચેમ્પિયનશિપમાં ભારતે 3 ગોલ્ડ મેડલ સહિત 9 મેડલ જીત્યા

PC: twitter.com/worldarchery

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં 24-30 નવેમ્બર સુધી આયોજિત થયેલી એશિયન આર્ચરી ચેમ્પિયનશિપમાં ભારતે 3 ગોલ્ડ મેડલ સહિત 9 મેડલ્સ પોતાના નામે કરી લીધા હતા. ચેમ્પિયનશિપના કેડેટ રિકર્વમાં ગોલ્ડ મેડલ જીતનારા આકાશે અને રિકર્વ કેડેટમાં બ્રોન્ઝ મેડલ જીતનારી હિમાનીએ આર્જેન્ટિનામાં 2018માં યોજાનારા યુથ ઓલિમ્પિક્સમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. હરિયાણાની 15 વર્ષીય હિમાની કુમારે મંગોલિયાની બાયાસ્ગાલન બદામજુઆનીને રિકર્વ કેડેટ સ્પર્ધામાં 7-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.