અમદાવાદમાં થયું સૌથી ઓછું મતદાન, જાણો કેટલા ટકા

PC: indianexpress.com

ફાઇનલી ગુજરાતનું ભાવી EVM મશીનમાં બંધ થઈ ગયું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 માટેના બીજા તબક્કાનું મતદાન પણ પૂર્ણ થઈ ગયું છે. ઈલેક્શન કમિશનના જણાવ્યાનુસાર બીજા તબક્કામાં કુલ 68.70% મતદાન નોંધાયું છે. સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ 77%  મતદાન નોંધાયું હતું% જ્યારે અમદાવાદ જિલ્લામાં સૌથી ઓછું 63% મતદાન થયું હતું.

જાણો અન્ય જિલ્લામાં કેટલું મતદાન થયું.

અમદાવાદ-63%

બનાસકાંઠા-74%

સાબરકાંઠા-77%

પાટણ-66%

દાહોદ-60%

ખેડા-70%

આણંદ-73%

મહેસાણા-75%

મહીસાગર-65%

અરવલ્લી-66%

પંચમહાલ-72%

ગાંધીનગર-65%

વડોદરા-73%

છોટાઉદેપુર-70%

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp