એક્ઝિટ પોલ મુજબ હિમાચલ પ્રદેશમાં કોની સરકાર બને છે, જાણો

PC: khabarchhe.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આજે સમાપ્ત થઈ ગઈ અને તેની સાથે વિવિધ માધ્યમોએ પણ પોતાના એક્ઝિટ પોલ આપી દીધા છે, જેમાં મોટાભાગની ન્યૂઝ ચેનલ્સનું કહેવું છે કે, BJP ગુજરાતમાં ફરી સરકાર બનાવે છે. પરંતુ ગુજરાતની સાથે હિમાચલ પ્રદેશનું પણ ઈલેક્શન છે, તે ઘણા લોકોને યાદ નહીં હોય. હિમાચલ પ્રદેશ માટે પણ વિવિધ ન્યૂઝ ચેનલ્સે એક્ઝિટ પોલ કર્યા હતા, જેમાં કોંગ્રેસનું પત્તું હિમાચલમાંથી કપાય છે, તેવું બતાવવામાં આવ્યું છે.

એક્ઝિટ પોલ મુજબ હિમાચલ પ્રદેશમાં BJP બહુમતિ સાથે સરકાર બનાવશે.

વિવિધ માધ્યમોએ BJP-કોંગ્રેસ માટે ધારેલી સીટ જોઈએ...

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp