આદ્યાત્મિકમાર્ગ દેખાડનારા સાધુસંતોએ લોકોને દેખાડ્યો લોકશાહીનો સાચો માર્ગ

લોકશાહીનો પર્વ એટલે મતદાન દિવસ મતદાનના આ બીજા ચરણમાં ગુજરાતના લોકો અને નેતાઓ દ્વારા મોટી માત્રામાં મતદાન કરવામાં આવ્યું છે ત્યારે ધર્મના અનુયાયીઓ સાધુસંતો દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું હતું. વડતાલ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના 9મા વારસદાર એટલે શ્રી 108 ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદ મહારાજે વડતાલ ખાતે મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. બીજી બાજુ 75 વર્ષથી અન્નજળનો ત્યાગ કરી લોકોને ભક્તિ માર્ગ દેખાડનારા ચુંદડીવાળા માતાજીએ પણ મતદાન કરી ગુજરાતના લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.