33000 કરોડમાં વેચાઈ હોંગ કોંગની આ બીલ્ડિંગ

PC: imgur.com

હોંગ કોંગમાં રિયલ એસ્ટેટ ત્યારે ગરમાયું જ્યારે 33000 કરોડ રૂપિયામાં એક બીલ્ડિંગની ડીલ થઈ હતી. હોંગ કોંગની પાંચમી સૌથી ઊંચી ઈમારત ધ સેન્ટરને 33000 કરોડ રૂપિયામાં ચીની ફર્મે ખરીદી હતી. આ બીલ્ડિંગ હોંગ કોંગના સૌથી અમીર વ્યક્તિ લી કા-શિંગની હતી. તેમની માલિકીના CK એસેસ્ટ્સે 73 માળની આ બીલ્ડિંગની પોતાની 75%ની ભાગીદારી વેચી હતી. આ ડીલ થયા બાદ આ હોંગ કોંગની સૌથી મોંઘી કમર્શિયલ બીલ્ડિંગ ડીલ બની ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.