કામસૂત્ર પ્રમાણે સ્ત્રીઓને આવા પ્રકારનાં પુરુષો હોય છે વધુ પસંદ

PC: huffpost.com

સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંબંધોને લઈ કામસૂત્ર એક મહાગ્રંથ છે. કામસૂત્રનું નામ આવે તો તરત જ મજગમા સેક્સનો વિચાર આવી જાય છે. પરંતુ કામસૂત્રમા માત્ર સેક્સ જ નહી પણ અન્ય એવી વસ્તુઓનો પણ ઉલ્લેખ કરવામા આવ્યો છે જે રોજિંદી રીતે ઉપયોગ કરવામા આવે છે. કામસૂત્ર આપણને જૂના જમાના વિશેની માહિતી પણ મળી રહી છે. આ ગ્રંથ થકી આપણને પુરાતન અને આધુનિક સેક્સ લાઈફ વચ્ચેના અંતરની ખબર પણ પડે છે. આટલું જ નહી આ ગ્રંથ જૂના જમાનાના સંભોગ વિલાસી જીવન વિશે પણ જાણકારી આપે છે. આપણને જાણ થાય છે કે જૂના જમાનાના ડોસાઓ જ નહી પણ યુવાનો અને યુવતીઓ પણ સેક્સ વિશે એકદન સતર્ક રહેતા હતા.

ખરેખર કામસૂત્ર એક પ્રકારનું પુસ્તક છે જેમા સ્ત્રી અને પુરુષો વચ્ચે પારસ્પારિક સંબંધો અને સંભોગ સંબંધિત વાતોનું વર્ણન કરવામા આવ્યું છે. આ પુસ્તક ઈ.સ 400 પૂર્વે અને 200 ઈસ્વીની વચ્ચે લખાયું હતું. આ પુસ્તક સંભોગની પોઝીશનથી લઈ શું શું કરી શકાય તેની જાણકારી આપે છે. આજના આર્ટીકલમાં તમને જણાવીશું કે કામસૂત્ર પ્રમાણે સ્ત્રીને કેવા પ્રકારના પુરુષો વધુ પસંદ હોય છે.

કામસૂત્ર પ્રમાણે સ્ત્રીઓને એવા પુરુષો વધુ પસંદ હોય છે જેઓ મહત્વકાંક્ષી અને ઉત્સાહિત હોય. આવા પ્રકારના પુરુષો તરફ સ્ત્રીઓ તરત આકર્ષિત થઈ જાય છે અને પોતાનું સર્વસ્વ આપી દે છે.

દરેક સ્ત્રીને એક સાહસી અને વીર પુરુષની ઝંખના હોય છે. કારણ કે તે પુરુષ રક્ષણ કરી શકે અને તેને સલમાત રાખી શકે. આના કારમે કામસૂત્રના ગુણીયલ પુરુષોમાં સાહસી અને વીર પુરુષો પણ સામેલ છે. આવા પુરુષો પર સ્ત્રીઓ પોતાની જાન સુધ્ધા આપી દેતા ખંચકાતી નથી.

કામસૂત્રમાં વિદ્વતાના ગુણનો ખાસ રીતે સમાવેશ કરવામા આવ્યો છે. કામસૂત્રની માનીએ ચો પુરુષોમાં વિદ્વતાના ગુણ હોય જ છે. સ્ત્રીઓ તેમનીતરફ બહુ ઝડપથી આકર્ષી જાય છે અને આવા પુરુષો સ્ત્રીઓને પોતાના વશમા કરી લે છે.

જે પુરુષો સ્ત્રીઓની લાગણીઓ અને ભાવનાની કદર કરે છે તે સ્ત્રીઓ માટે સ્પેશિયલ બની જાય છે. પોતાની લાગણીને સમજી લેતા પુરુષો માટે સ્ત્રીઓ તડપતી હોય છે.

કંઈ કેટલાય પુરુષો સ્ત્રીઓના બબડાટથી હેરાન થઈ જાય છે અને સ્ત્રીઓને ઈગ્નોર કરે છે. પરંતુ કામસૂત્ર અનુસાર જે પુરુષ અધિક સમય સુધી સ્ત્રીની વાતને ધ્યાનપૂર્વક સાંભળે છે તો સ્ત્રી તે પુરુષને આજીવન ભરપુર પ્રેમ કરે છે અને પુરુષની ઈચ્છાવશ વર્તન કરે છે.

કામસૂત્ર અનુસાર જે પુરુષ સાચો પ્રેમ કરવામાં વિશ્વાસ રાખે છે તેવા પુરુષોને સ્ત્રીઓ અપેક્ષા કરતાં પણ અતિ વધારે પ્રેમ કરે છે.

કામસૂત્ર પ્રમાણે જે પુરુષ અન્યોની નિંદા કે કૂથલીથી દુર રહે છે તેવા પુરુષો પણ સ્ત્રીઓને બહુ પસંદ હોય છે.

કામસૂત્ર અનુસાર સ્ત્રીઓને નરમ દિલ અને શક્તિશાળી પુરુષો વધુ પસંદ હોય છે. આવો સ્વભાવ ધરાવતા પુરુષોને સ્ત્રીઓ વચ્ચે બહુ જ માન-પાન મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp