સેક્સ બાદ આ વસ્તુ ક્યારેય નહીં કરતા...

PC: independent.co.uk

સેક્સ માણવા માટે મોસમ પર મહત્ત્વનું પરિબળ હોય છે. શરદીની સિઝનમાં કામવાસના વધારે પ્રજવલ્લિત થાય છે. જ્યારે ગરમીમાં તેના પ્રમાણમાં થોડો ઘટાડો જોવા મળે છે. જો મોસમનું આકલન કરીએ તો શરદી અને વસંત ઋતુની શરૂઆત સેક્સ માટે યોગ્ય મોસમ છે. કેટલીક શારીરિક સમસ્યાને છોડી વસંત અને શરદીની ઋતુમાં વીકમાં 3થી 5 વાર સેક્સ કરવું જોઈએ. આવું નહી કરો તો શરીરમાં બનતા વીર્ય આપોઆપ નષ્ટ થાય છે. જ્યારે ગરમી અને વરસાદી મોસમમાં ઉર્જા ઓછી થઈ જાય છે. આ કારણોસર આ સિઝનમાં વીકમાં એક અથવા બે વાર સેક્સ કરી શકાય છે.

સામાન્ય રીતે જે લોકો સેક્સ બાદ કોઈ પુસ્તક લઈને વાંચવા બેસી જાય છે એ લોકો પુસ્તક વાંચતી વખતે પણ શુ વિચારતા હશે તે કદાચ જાણતા હશે. જો તમને સેક્સ બાદની ક્ષણને તમારા સાથી સાથે નહી માણો તો કદાચ તમે તમારી સેક્સ લાઈફને નુકશાન કરી રહ્યા છો.  રોજ ભલે તમે અલગ અલગ સૂતા હોય પણ સેક્સ કર્યા પછી અલગ સૂઈ જવુ એ યોગ્ય નથી. આ ક્ષણે પછી પણ બંને સાથે રહો. 

સેક્સ કરતી ક્ષણોએ બાળકોને પાસે ન સૂવડાવવા જોઈએ અને સેક્સ પછી પણ તરત જ બાળકો પાસે ન જવુ જોઈએ આનાથી તમારા સાથીને લાગશે કે તમે તેને મનથી સાથ નથી આપ્યો.  સેક્સ કરતા પહેલા એક જ થાળીમાં જમવુ બહુ જ આનંદદાયક હોય છે. પરંતુ સેક્સ પછી ખાવા બેસવુ એ તમારા સાથીને નિરાશ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp