સેક્સ દરમિયાન આ બાબતને લઈને ક્યારેય નહીં શરમાતા

PC: youtube.com

લાઈફમાં એવી કેટલીય ચીજવસ્તુ બને છે, જેને લઈ માંફી માંગવાની જરૂર નથી. તેમાંથી એક છે તમારી સેક્સ્યુઆલિટી અને સેક્સ સમયે તમને શું પસંદ છે અને શું નથી પસંદ. અમે તમને જણાવીએ કે સેક્સ સાથે જોડાયેલ આ 5 વસ્તુ માટે તમારે શરમ અનુભવવાની જરાય જરૂર નથી.

જો તમે સેક્સની પહેલ કરો છો તો તેના માટે તમારે શરમ અનુભવવાની જરૂર નથી.

સેક્સને મસ્તીથી ભરપૂર બનાવવા અને તેને એન્જોય કરવો શું ગુનો છે? બેડરૂમમાં સેક્સ ટોયનો ઉપયોગ કરવામાં ત્યાં સુધી કોઈ વાંધો નથી, જ્યાં સુધી તેના કારણે કોઈને ઈજા ન થાય. તમારા પાર્ટનરને તો ખુશ થવું જોઈએ, કે તમે અલગ અલગ પ્રકારના એક્સપિરિયમેન્ટ કરવા માગો છો.

કેટલીકવાર સેક્સ સમયે પાર્ટનર ઓફ ટ્રેક થઈ જાય છે, એવામાં તેને સલાહ આપી ફરી પટરી પર લાવવો કોઈ ગુનો નથી. ઘણીવાર તમારે તમારા પાર્ટનરને જણાવવું પડે છે, કે તમને શું કરવાથી સંતોષ મળે છે. તેમાં શરમ અનુભવવાની જરૂર નથી.

હોઈ શકે છે કે તમે સેક્શ્યુઅલ સમયે કેટલાક પ્રયોગો કરો છો, પરંતુ જો તમારુ તે સમયે મન નથી તો પાર્ટનરને સ્પષ્ટ ના કહેવામાં કોઈ શરમ અનુભવવાની જરૂર નથી. તેના માટે દેખાવો કરવાની જરૂર નથી.

સેક્સમાં ત્યારે ખૂબ મજા આવે છે, જ્યારે બંને પાર્ટનરને બરાબરની સંતુષ્ટી મળે. જ્યારે બંને પાર્ટનરને ઓર્ગેઝમનો અહેસાસ થાય છે, ત્યારે જ એન્જોય કરી શકાય છે. પરંતુ તમારા ક્લાઈમેક્સ સમયે પાર્ટનરને સંકોચ થઈ રહ્યો હોય તો, તે વાત પાર્ટનરને જણાવવામાં શરમ અનુભવવાની જરૂર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp