લાંબા સમય સુધી સેક્સ કેવી રીતે માણવું, જાણો

PC: thesun.co.uk

સેક્સ લાઈફ જીવવા માટેની ઈચ્છા બધાને થાય છે. પરંતુ કેટલીક વખત સંતોષ ન થાય તો માનસિક તાણ રહે છે. સેક્સમાં પોતાના પાર્ટનરને સંતુષ્ટ કરવું ખૂબ જરૂરી છે.કેટલાક એવા પણ પુરુષ છે તે પોતાના પાર્ટનરને સંતોષ આપી શકતા નથી. જોકે તેઓ વધુ લાંબા સમય સુધી સેક્સ કરવા માંગે છે. પરંતુ તેઓ આવું કરી શકતા નથી. સેક્સ સેટીસફિકેશન ન થવાના કારણે અન્ય કામોમાં પણ મન લાગતું નથી. લાંબા સમય સુધી સેક્સ કરવા માટેની કેટલીક ટીપ્સ અત્રે આપવામાં આવી છે.

લાંબા સમય સુધી સેક્સ કરવા માટે પોઝીશન મહત્વની હોય છે. જેથી કરીને સેક્સ દરમિયાન અલગ અલગ પોઝીશનનો ઉપયોગ કરતા રહેવું જરૂરી છે.

સેક્સમાં ફોર પ્લે કરવા માટે સ્ત્રી અને પુરુષ બન્ને ઉત્સાહી હોય છે. ફોર પ્લે પર ધ્યાન આપવાથી સેક્સ ટાઈમમાં આપોઆપ વધારો થશે અને પાર્ટનરને સંતોષ પણ મળશે.
સેક્સ દરમિયાન ફિટનેસ પણ મહત્વની હોય છે. બેડમાં ગૂડ પર્ફોમન્સ માટે તંદુરસ્તી હોવી જરૂરી છે. જો તમે ફિટ રહો તો લાંબા સમય સુધી સેક્સ કરી શકશો. સિગારેટ અને દારુ પીવાના બંધ કરી દેવા જોઈએ.

સૌથી મહત્વની વાત એ છે કે સેક્સ ટાઈમ વધારવા માટે રતિક્રીડા દરમિયાન ફોન, લેપટોપ અને સામાનને બંધ કરી દેવા જોઈએ. અને જ્યાં સેક્સ માણવાના હોય ત્યાં માત્ર બે જ જણા હોવા જોઈએ. આમ કરવાથી અન્ય વસ્તુઓ તરફ ધ્યાન જશે નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp