એક વૃદ્ધે ફોન કર્યો કે 90 વર્ષે સેક્સ કરી શકાય?

90 વર્ષના એક વૃદ્ધનો ડૉક્ટર પર ફોન આવ્યો અને તેમને ડૉક્ટરને કહ્યું કે, સાહેબ 90 વર્ષે સેક્સ કરી શકાય, ત્યારે ડૉક્ટરે સેક્સની હા પાડતા વૃદ્ધે ફોન કાપી નાંખ્યો હતો. આ વાતના 10 દિવસ પછી એક વૃદ્ધા ગુસ્સામાં ડૉક્ટરને મળવા આવ્યા હતા, ત્યારે તેમને ડૉક્ટરના સેક્રેટરીને કહ્યું કે, ડૉક્ટરને કહો કે, કોઈને ઉંધી સલાહ ન આપે અને ખોટા રસ્તે ન દોરે. વૃદ્ધાની આ વાત સાંભળીને ડૉક્ટરે પૂછ્યું માજી શું વાત છે.

વૃદ્ધાએ ડૉક્ટરને કહ્યું કે, 10 દિવસ પહેલા મારા પતિનો ફોન તમારા પર આવ્યો હતો અને તમે તેને સેક્સ કરવા માટેની હા પાડી હતી. ત્યારબાદ વધુમાં વૃદ્ધાએ ડૉક્ટરને કહ્યું કે, મારા પતિનુ વજન 110 કિલો છે, તેઓ અહીં આવી શકતા પણ નથી. આ સાથે જે તેમને કેટલી બીમારી પણ છે. તેમની બે વાર બાયપાસ સર્જરી પણ થઇ ચૂકી છે અને તેઓ એક રૂમમાંથી બીજા રૂમમાં પણ જઈ શકતા નથી.

આ પરિસ્થિતિમાં મારા પતિને સેક્સ કરવાની ઈચ્છા થઇ છે. તેઓ રોજની 25 ગોળીઓ લે છે અને તેમના શરીરના અડધા અંગો કામ નથી કરતા નથી, તમે આવા વ્યક્તિને સેક્સ કરવાની હા કેમ પાડી હતી. વૃદ્ધાની આ વાત સાંભળીને જાણો ડૉકટરે શું સલાહ આપી ખરેખર 90 વર્ષની ઉમરે સેક્સ કરી શકાય કે, નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp