16 વર્ષના દીકરાએ માતા-પિતાને કહ્યું હું પુરુષ નથી સ્ત્રી છું

એક મહિલા તેના 16 વર્ષના દીકરાને ડૉક્ટરની પાસે લઇ ગઈ અને તે ડૉકટરે કહે છે કે, સાહેબ આનું તમે કાઉન્સિલિંગ કરો. ડૉક્ટરે સમસ્યા અંગે પૂછ્યું ત્યારે મહિલાએ કહ્યું કે, મારો દીકરો એમ કહે છે કે, હું પુરુષ નથી સ્ત્રી છું, એ ઘણીવાર સ્ત્રી જેવા ચેનચાડા કરે છે.

અમે તેની આ આદત છોડાવવા તેને સ્વિમિંગ સ્કૂલમાં મુક્યો તેને અમે બાઈક અપાવી. પણ તેને બાઈક ચલાવવાના બદલે રસોડામાં આવીને શાકભાજી સમારવામાં વધારે રસ પડે છે. તે અરીસાની સામે ઊભા રહીને તૈયાર થયા કરે છે અને અમને પોતાને સ્ત્રીના નામે બોલાવવાનું કહે છે. પુરૂષ હોવા છતાં સ્ત્રી બનવા માંગે છે. જો તે આવું કરશે તો અમારી ઈજ્જતના ધજાગરા થઇ જશે.

ડૉક્ટરે જ્યારે યુવકને પૂછ્યું ત્યારે ડૉક્ટરને જાણવા મળ્યું હતું કે, છોકરો 8માં કે 9માં ધોરણમાં હતો, ત્યારથી તેને તે છોકરી છે તેવું લાગવા માંડ્યું હતું. જાણો પછી ડૉક્ટરે યુવકની માતાને શું સલાહ આપી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp