આ રીતે ખબર પડી શકે કે પુરુષ એક સ્ત્રીને વફાદાર રહેશે કે નહીં

2010 સ્વિઝરલેન્ડમાં એક સ્ટડી થઇ હતી અને એ સ્ટડી પરથી એવું જાણવા મળ્યું હતું કે, હાથની હથેળીની રેખાઓતો ઠીક પણ હાથની આંગળીથી નક્કી કરી શકાય છે કે, પુરુષ એક કરતા વધારે સ્ત્રીની સાથે શોર્ટ ટમ રીલેશન રાખશે કે, નહીં રાખે.

હાથની હથેળીમાં રહેલી રેખાઓમાં લગ્નની લાઈન, ભાગ્યની લાઈન હોય છે પરંતુ સેક્સની કોઈ લાઈન હોય છે કે, નહીં તેની ખબર નથી, પણ હાથની આંગળીઓ પરથી અનુમાન લગાવી શકાય છે કે, પુરુષ એક કરતા વધારે સ્ત્રીની સાથે શોર્ટ ટમ રીલેશન રાખશે કે, નહીં રાખે.

હાથની સૌથી લાંબી આંગળી જેષ્ઠા અને ટચલી આંગળી પરથી આ નક્કી કરી શકાય છે. આ બે આંગળીઓ વચ્ચેના રેશિયા પરથી સેકસ્યુઆલીટીના કેટલાક તારણ નીકળે છે. જેમાં રેશીયો જેટલો વધારે હોય છે, તેટલા તે વ્યક્તિને પોતાની લાઈફ પાર્ટનર ઉપરાંત અન્ય સ્ત્રીની સાથે ટૂંકા ગાળાના સંબંધ રાખવાની ઈચ્છા ઓછી થાય છે. બે આંગણીઓ વચ્ચેનો રેશિયો કેવી રીતે માપી શકાય તે જાણવા માટે જુઓ વીડિયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp