સેક્સ કરવા માટે આ વાર છે સૌથી શ્રેષ્ઠ દિવસ

PC: rediff.com

સેક્સ બાબતે કેટલીક માન્યતાઓ પ્રવર્તે છે અને મોટાભાગના લોકો એવું માને છે કે સેક્સ માટે વિકેન્ડ મતલબ કે શનિ-રવિવાર સૌથી શ્રેષ્ઠ દિવસ છે, જો કે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના સંશોધકો કહે છે કે શનિ-રવિ નહીં પણ સેક્સ માટે સૌથી ઉત્તમ દિવસ ગુરૂવાર છે. તેમનું કહેવું છે તે સ્ટ્રેસ ઉત્પન્ન કરતું કેમિકલ કોર્ટિસોલ આખું સપ્તાહ રહે છે અને તેમાંથી સેક્સ હોર્મોન્સ નીકળે છે, ગુરૂવારે તે પોતાની સર્વોચ્ચ કક્ષાએ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp