Googleએ 2017મા બંધ કરી પોતાની આ 7 પ્રોડક્ટ્સ

PC: cdn.com

Google ભલે અત્યારે ટેક્નોલોજીની દુનિયા પર રાજ કરતું હોય. દુનિયામાં યુઝ થતી ફેમસ એપ કે સર્ચ એન્જિન ભલે Googleનું હોય, પરંતુ Googleની પણ ઘણી પ્રોડક્ટ ફેઇલ થઈ છે, જેનો તેઓ સ્વીકાર કરે છે અને તેને બંધ કરવાનો પણ નિર્ણય કરવામાં આવે છે. આજે Googleની એવી 7 પ્રોડક્ટ જોઈએ, જેને Googleએ આ વર્ષે બંધ કરી દેવાનો નિર્ણય કર્યો હતો.

Googleએ બંધ કરેલી પોતાની 7 પ્રોડક્ટ...

Google AR platform Tango

Google Spaces

Google Chrome apps

GTalk

Google Captcha

Titan Drone project

Google Site Search

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp