3 મહિનામાં JIO યુઝર્સ 3.74 કરોડ GB ઈન્ટરનેટ ડેટા વાપરી ગયા

PC: intoday.in

રિલાયન્સ JIOના ગ્રાહકોની સંખ્યા 13.86 કરોડે પહોંચી ગઈ છે. છેલ્લા 3 મહિનામાં જ JIO સાથે 1.53 કરોડ યુઝર્સ જોડાયા છે. પરંતુ કંપનીને છેલ્લા ત્રણ મહિનામાં 271 કરોડ રૂપિયાનું નુકસાન થવાની વાત સામે આવી છે. જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસીકમાં આ નુકસાન થયું છે. JIO નેટવર્ક પર આ 3 મહિનામાં 3.74 કરોડ GB ડેટા યુઝ થયો હતો અને દર મહિને એક યુઝરે લગભગ 9.62 GB ડેટાનો ઉપયોગ કર્યો હતો. કંપનીએ આ સમય દરમિયાન ભારતમાં 2.7 કરોડ સ્માર્ટફોનનું પણ વેચાણ કર્યું હતું.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.