મહેસાણામાં કોંગ્રેસ કાર્યાલય પર હુમલો, જુઓ વીડિયો

ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીનો પ્રચાર પ્રસાર થંભી ગયો, પણ નથી થંભી રાજકીય નેતાઓ અને ઉમેદવારો પર હુમલાની ઘટનાઓ. મહેસાણાના રાધનપુર રોડ પર આવેલી કોંગ્રેસ કાર્યાલય પર ગઈ કાલે મોડી રાત્રે હુમલો થયાની ઘટના સામે આવી. આ ઘટનામાં આઠ અજાણ્યા ઈસમો દ્રારા હુમલો થયો હોવાની શંકા છે. જે અંગે હાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.