કિડ્ઝ ફેશન શોમાં 200 બાળકો વચ્ચે સેમિફાઇનલ યોજાઇ

PC: Khabarchhe.com

ઓરા એકેડેમી દ્વારા વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ મળી રહે તે માટે કિડ્ઝ ફેશન શોનું આયોજન કરાયું હતું. આ માટેની તૈયારીઓ 3 મહિના પહેલા શરૂ થઇ હતી, જેના માટે 1200 બાળકોના ઓડિશન લેવામાં આવ્યા હતા. જેમાં 200 બાળકો વચ્ચે સેમિફાઈનલ થઇ હતી.

બોયઝ કેટેગરીમાં વિજેતા બનેલા 30 બાળકો અને ગર્લ્સ કેટેગરીમાં વિજેતા બનેલી 30 બાળકીઓ વચ્ચે ફાઈનલ યોજાઈ હતી.


આ ફેશન શોમાં એકેડેમીના 52 વિદ્યાર્થીઓએ 9 અલગ અલગ થીમ પર ડિઝાઈન કરેલા ગારમેન્ટ્સ પહેરીને રેમ્પ વૉક કર્યું હતું.

જ્યુરી તરીકે ઢોલીવુડ એક્ટ્રેસ ગોકુળ બારૈયા, સોશ્યાલિસ્ટ રૂપલ શાહ, નયના સાવલિયા અને મિસ્ટર ગુજરાત સાહીલ અરોરા ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp