બાઈડેન સરકારે જણાવ્યું-લોકસભાની ચૂંટણીને લઈને અમેરિકાએ કેમ ન મોકલ્યા ઑબ્ઝર્વર
18મી લોકસભાની ચૂંટણી માટે આજથી મતદાનની શરૂઆત થઈ ગઈ છે. વિપક્ષી પાર્ટીઓના ગંભીર આરોપ વચ્ચે વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશમાં થઈ રહેલી ચૂંટણી પર દુનિયાની નજર છે. લોકસભાની ચૂંટણીને લઈને અમેરિકાએ ગુરુવારે કહ્યું કે, તેણે ભારતમાં કોઈ પણ ચૂંટણી ઑબ્ઝર્વર મોકલ્યા નથી, પરંતુ ભારત સાથે ભારત સાથે પોતાના સહયોગને ગાઢ