ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

તારીખ: 27-07-2021

દિવસ: મંગળવાર

યોગ: શોભન

રાશિ: 

મેષ: તમારી અંદર સારી સકારાત્મકતા આવશે, ભાવુકતા રહેશે, ભાઇ-ભાડું સાથે મધુરતા રહે, દાંમપત્યજીવન મધુર બની રહેશે.

વૃષભ: ધાર્મિક અને આધ્યાત્મિકતામાં રૂચિ લેશો, પ્રોપર્ટીને લગતા કાર્યોમાં સફળતા મળવાના યોગ છે, પરિવાર સાથે સમય ગાળવો.

મિથુન: કોઇ પારિવારિક સભ્યના લગ્નને લગતી યોજનાઓ બનશે, પેટને લગતી સમસ્યાઓ થાય.

કર્ક: પ્રભાવિત વ્યક્તિઓ સાથે સમય પસાર કરવાથી અનેક જાણકારીઓ પ્રાપ્ત થાય, ટેકનિકલ ક્ષેત્ર સાથે જોયાયેલા વિદ્યાર્થી વર્ગને સફળતા મળશે.

સિંહ: સંતાનની કોઇ સમસ્યાનો ઉકેલ કરવામાં તમારો સહયોગ રહેશે, આળસ તમારા પર હાવી થવા લાગે.

કન્યા: જો પ્રોપર્ટીની વેચાણને લગતી કોઇ યોજના હોય તો તેના માટે ઉત્તમ સમય છે, રૂપિયાની લેવડ દેવડ ને લગતા કાર્યોમાં ભૂલ ના થાય તેનું ધ્યાન રાખવું.

તુલા: ધાર્મિક આયોજન કરવા માટે ઉત્તમ સમય છે, વેપાર ધંધામાં નવિન ગતિવિધિઓ અપનાવવી આવશ્યક છે, કામકાજમાં ગુપ્તતાનું ધ્યાન રાખો.

વૃશ્વિક: વ્યવસાયિક તણાવને કારણે ઘરનું વાતાવણ ન બગડે તેનું ધ્યાન રાખવું, સ્વાસ્થ્યમાં સુધાર આવે.

ધન: લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાનું નિરાકરણ થાય, આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે, વાતાવરણની અસર સ્વાસ્થ્ય પર પડે નહીં તેનું ધ્યાન રાખવું.

મકર: દિવસની શરૂઆત સુખદ સમયથી થાય, મનમાં ચાલી રહેલા નકારાત્મક વિચારો પરિવારના સભ્યો સાથે વિતાવવાથી દૂર થાય.

કુંભ: પરિવાર સાથે ખરીદારીમાં સમય જાય, કામકાજનો બોજો હોવાથી માનસિક તણાવ રહે.

મીન: તમારા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય, ઘરમાં વાતાવરણ ન બગડે તેનું ધ્યાન રાખવું, સ્વાસ્થ્ય મધ્યમ રહે.

મિત્તલ વ્યાસ
98989 44850

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp