મેન્ટલી ડિસેબલ ચાઈલ્ડ બન્યા ગોવિંદા, માટલી પણ ફોડી

PC: khabarchhe.com

દરેકને રંગારંગ પ્રોગ્રામ અટેન્ડ કરવાની હોંશ હોય છે. જન્માષ્ટમીનો પર્વ હોય અને મેન્ટલી ડિસેબલ બાળકો ગોવિંદા બનવાથી ભલા કેવી રીતે દૂર રહી શકે? મેન્ટલી ડિસેબલ બાળકોએ બાલ કૃષ્ણનો રૂપ રચી માટલી ફોડ કાર્યક્રમની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. સુરતની મેન્ટલી ચેલેન્જ સ્કુલમાં આવી રીતે દિવ્યાંગ બાળકોને માટલી ફોડ કાર્યક્રમમાં સહભાગી બનાવવામાં આવ્યા હતા. દિવ્યાંગ બાળકોએ માટલીફોડની ભરપુર મજા માણી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.