થેલેસેમિયા સ્ક્રીનીંગ અને કાઉન્સેલિંગ કેમ્પ 150થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા

PC: Khabarchhe.com

શ્રી રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ એપ્લાઇડ સાયન્સના NSS યુનિટે G20 અવેરનેસ પ્રોગ્રામ પહેલ હેઠળ ડો. મુકેશ પી. જગીવાલા(Consulting psychiatrist) & ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી-સુરત જિલ્લા શાખાના સહયોગથી 23 માર્ચ, 2023ના રોજ થેલેસેમિયા સ્ક્રીનીંગ અને કાઉન્સેલિંગ કેમ્પનું આયોજન કર્યું હતું.

આ કાર્યક્રમમાં 150થી વધુ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ડીન ફેકલ્ટી ઓફ સાયન્સ ડો. ચૌલામી દેસાઈ અને એસઆરકેઆઈના તમામ એચઓડીના માર્ગદર્શન અને સમર્થન હેઠળ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. મીનલ વાંસિયા અને ડૉ. સંગીતા સનાઢ્યાએ આ કાર્યક્રમનું સંકલન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp