વી.ટી.ચોક્સી સાર્વજનિક લો કોલેજ ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી

PC: Khabarchhe.com

સુરત શહેરની વી.ટી.ચોક્સી સાર્વજનિક લો કોલેજ ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ હતી.

આ પ્રસંગે સુરતના જાણીતા ગ્રાહક સુરક્ષા સંબંધિત કાયદાના એડવોકેટ શ્રેયસ દેસાઇ સાથે પ્રિન્સિપાલ ડો.ઇરમલા દયાલ, ડો.ભદ્રેશ દલાલ, એડવોકેટ પ્રશાંતભાઇ વગેરે ઉપસ્થિત રહી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp